40 દિવસ ઉપવાસ પ્રાર્થના (શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ?) by HEAVEN BRANSE

HEAVEN'S BOOK
HEAVEN'S BOOK
498 بار بازدید - 3 سال پیش - દુ:ખ સહન સપ્તાહના અગાઉના દિવસોને
દુ:ખ સહન સપ્તાહના અગાઉના દિવસોને લેન્ટના દિવસો કહેવામાં આવે છે. અને ગુડ ફ્રાઈડેના અગાઉના 40 દિવસો દરમિયાન કેટલાક ખ્રિસ્તી લોકો ઉપવાસ કરે છે. આ બાબત ખ્રિસ્તી લોકોમાં વર્ષોથી ચાલતી આવે છે, તો ખરેખર આ 40 દિવસના ઉપવાસ એ શું ખરેખર બાઈબલ આધારીત છે કે નહી તે વિશેની સમજ આ સંદેશમાં દર્શાવેલ છે. આ સંદેશનો હેતું કોઈની લાગણીઓ દુભાવવાનો કે કોઈને નીચા અને ખોટા પાડવાનો બીલકુલ નથી, પરતું ખ્રિસ્તી લોકોમાં જાગૃતિ આવે તથા લોકો ખરા અર્થમાં આત્મ ખોજ કરે તે માટે આ સંદેશ છે. આપને જો આ સંદેશ યોગ્ય લાગે છે તો બીજાઓે પ્રાર્થના સાથે Share કરશો.
3 سال پیش در تاریخ 1401/01/07 منتشر شده است.
498 بـار بازدید شده
... بیشتر