Think More |DYSO MAINS EXAM STRATEGY BY SOHINI MA'AM | DYSO Mains | GPSC

THINK MORE - TM
THINK MORE - TM
23.7 هزار بار بازدید - 11 ماه پیش - સોહિની બેન જેઓ પંચમહાલ જિલ્લા
સોહિની બેન જેઓ પંચમહાલ જિલ્લા ના ગોધરા ના વતની છે અને અત્યારે તેઓ DYSO તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમણે GPSC ની 4 મુખ્ય પરીક્ષા આપી છે જેમાંથી તેઓ 3 પરીક્ષા માં પ્રથમ પ્રયાસે જ સફળ થયા છે . કોઇ પણ પ્રથમ વાર Mains આપતા વિદ્યાર્થી એ શું બાબતો ધ્યાનમાં હોવી જોઈએ તેમજ તમારી રણનીતિ કેવી હોવી જોઈએ તેનું વિગતવાર માર્ગદર્શન સોહિની બેને આપ્યુ છે . More Detail Join our Telegram Channel : t.me/thinkmoretm 00:00:00 | Promo 00:00:47 | Introduction & Early Life 00:04:16 | Prelims Strategy 00:05:50 | Prelims Book List 00:07:20 : શરૂઆતથી Mains ની તૈયારી કેવી રીતે શરૂ કરવી ? 00:15:54 | About Answer Writing 00:20:41 | Mains Book List 00:23:22 | Daily Schedule &Motivation 00:32:05 | Reading In Library 00:35:02 | Revision & Conclusion #thinkmore #dysomains #dysopapersolution #dysointerview #gujaratforest #forestguard #talkwithtoppers #twit #psi #asi #talati #police #policebharti #policeconstable #motivation #motivational #motivationalvideo #sucessstory #struggle #gpsc #prelims #mains
11 ماه پیش در تاریخ 1402/08/09 منتشر شده است.
23,730 بـار بازدید شده
... بیشتر