ઝટપટ બની જાય એવા ગરમાગરમ ઈન્સ્ટન્ટ રવાના ઢોકળા બનાવવાની પરફેક્ટ રીત-Gujarati Semolina Dhokla Recipes

Food Mantra by Surbhi Vasa
Food Mantra by Surbhi Vasa
107 هزار بار بازدید - 3 سال پیش - ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં
ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ફટાફટ બની જાય એવા ઈન્સ્ટન્ટ રવાના ઢોકળા બનાવવાની એકદમ સરળ રેસિપી" ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ તેમજ ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા ઢોકળા.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી જ કીધા રાખશો.ઘરમાં બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈ હોશે હોશે ખાવા લાગશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

Ingredients :
1 Cup Rawa
1/2 Cup Sour Curd
1/4 Cup Water
2 Tbsp Rice Flour
1 TeaSpoon Green Chilli Paste
1-1/2 TeaSpoon Salt
1 Tbsp Oil
1 TeaSpoon Fruit Salt
1 TeaSpoon Sugar
Vaghar :
1 Tbsp oil
2 TeaSpoon Rai (Mustard Seeds)
1 TeaSpoon Til
8-10 Curry Leaves (Mitho Limdo)
2 Green Chilli

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.
3 سال پیش در تاریخ 1400/05/23 منتشر شده است.
107,037 بـار بازدید شده
... بیشتر