બચુ કાકા🤗કલોલ થી અફ્રીકા કેવી રીતે રાજા ના વાળ કાપવાં આવી ગયા | ઈથિયોપિયા ના હરાર માં ગુજરાતી કાકા

Bansi Bishnoi Vlog
Bansi Bishnoi Vlog
134 هزار بار بازدید - 6 ماه پیش - આ છે બચુ કાકા જે
આ છે બચુ કાકા જે ગુજરાતી છે અને એમના પિતાજી ૧૦૦ વર્ષ પેહલા યમન ,સોમલિયા પછી ઇથોપિયા ના હરાર મા રાજા ના બાળ દાદી કરવા આવી ગ્યા હતા, પછી આ શહર માં રેહવા લાગ્યા અને પછી એમના પુત્ર બચુ કાકા બધો કામ સંભાળી લીધો, બચુ કાકા અફ્રીકા ના અમિતાભ બચન તરીકે પણ લોકો અમને બોલાવે છે, અત્યારે કાકા હરાર શહર માં નાઈ ની દુકાન ચલાવે છે અને ત્રણ આફ્રિકન છોકરાઓ એમની જોડે દુકાન માં નાઈ નો કામ કરે છે, બચુ કાકા ઇથોપિયન મહિલા જોડે લગન કર્યા છે, એમના બે છોકરા અત્યારે ઓસ્ટેલિયા માં રહે છે…

તો આ વિડિયો માં હમેં કોશિશ કરી તમને બધી માહિતી આપવાની , વિડિયો ગમ્યો હોય તો વિનતિ છે લાઇક કરજો, શેયર કરજો અને બચુ કાકા માટે એક સારો કોમેન્ટ પણ કરજો.

જે તમે મારા કામ થી ખુશ હોય અને સપોર્ટ કરવા માંગતા હોય તો નીચે upi આઈડી મેન્શન કરેલી છે.

યુપીઆઈ 🥰- bansibishnoi@upi

All my social media platforms link below 👇

Facebook Page link https://www.facebook.com/bansibishnoi...

Instagram Link https://instagram.com/bansee.bishnoi?...

WhatsApp Channel Link https://whatsapp.com/channel/0029Va52...

Telegram Channel Link https://t.me/bansibishnoi290

Promotion - [email protected]
6 ماه پیش در تاریخ 1402/11/20 منتشر شده است.
134,056 بـار بازدید شده
... بیشتر