પાલક ના મુઠીયા કેવી રીતે બનાવવા | Palak Na Muthiya banavani rit | Zaykalogy Kitchen Gujarati Snacks

Zaykalogy Kitchen Gujarati
Zaykalogy Kitchen Gujarati
18.3 هزار بار بازدید - 3 سال پیش - પાલક ના મુઠીયા કેવી રીતે
પાલક ના મુઠીયા કેવી રીતે બનાવવા | Palak Na Muthiya banavani rit | Zaykalogy Kitchen Gujarati | એકદમ સોફ્ટ અને ટેસ્ટી પાલક ના મુઠીયા બનાવવાની રીત | easy recipes | સોફ્ટ અને હેલ્ધી પાલખ મુઠીયા | ગુજરાતી ફરસાણ | Palak Muthia Recipe in Gujarati | How to make palak muthiya recipe | Muthiya recipe in gujarati | gujarati snacks recipe | spinach muthiya | kids lunch box recipes |  lunch box ideas | spinach muthia recipe | palak muthiya recipe in cooker | પાલકના મુઠીયા બનાવવાની રીત | best tips muthiya | perfect recipe of palak muthiya | easy palak muthiya recipe in less oil

પાલક એક ખૂબ જ પૌષ્ટીક આહાર છે. જે પાચન, આંખની તંદુરસ્તી, લોહીમાં જરૂરી તત્વો અને સમગ્ર શરીર માટે પોષક તત્વો વધારવામાં મદદરૂપ છે. અહીં એકદમ ઓછા તેલમાં બાફવાની કે તળવાની ઝંઝટ વગર માત્ર 10 જ મિનિટમાં કૂકરમાં રૂ જેવા પોચા પાલકના મુઠિયા બનાવવાની પરફેક્ટ રીત બતાવી છે. વઘાર સાથે અને વઘાર વગર પણ પાલક મુઠીયા ખાવામાં આવે છે. આ બંને રીત વિડિયોમાં બતાવેલ છે. ચોક્કસ ટ્રાય કરજો. 😍

——————————————————————————

રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક 👍🏻 કરો. તમારા મિત્રો, પડોશીઓ અને સગાવ્હાલાઓને શેર (Share) કરો.શેર (Share) નું બટન તમે વિડિયોની નીચે જોઈ શકો છો.

મારી ચેનલ ZAYKALOGY KITCHEN GUJARATI ને Subscribe કરો. “Subscribed” કર્યા પછી જે બેલ 🔔 બટન દેખાય એને ક્લિક કરો અને ત્યારપછી આવતા વિકલ્પમાંથી All પર ક્લિક કરો. જેથી મારા દરેક વિડિયોનું નોટીફીકેશન તમારા મોબાઇલ પર સૌપ્રથમ મળશે. આ તદ્દન ફ્રી છે. (હંમેશા માટે)

ચેનલ લિંક : @zaykalogykitchengujarati

મને Comment કરીને જણાવો રેસિપીને લગતા તમારા અનુભવો, અપેક્ષાઓ, સૂચનો, પ્રશ્નો કે દુવિધાઓ. હું 💯 % પ્રયાસ કરીશ તમને રિપ્લાય કરવાનો.

મિત્રો, દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ ચેનલ પર નવી રેસિપી મૂકીશ. આપ સપોર્ટ કરશો. 😇

તમારો પુષ્કળ આભાર 🙏🏻

———————————————————————————

શું તમે અમારૂં ગુજરાતી ટ્રેડિશનલ નાસ્તાનું પ્લે લિસ્ટ જોયું ?

ગુજરાતી નાસ્તો

———————————————————————————

#PalakMuthiyaRecipe #SpinachMuthiya #ગુજરાતીફરસાણ #ZaykalogyKitchenGujarati #Farsan #KidsLunchboxIdea #EveningSnacksEasy  #GujaratiVangi #GujaratiFarsan #GujaratiFood #GujaratiSnack #GujaratiFood #GujaratiCooking #ગુજરાતીરેસિપી #સવારનોનાસ્તો
3 سال پیش در تاریخ 1400/03/14 منتشر شده است.
18,399 بـار بازدید شده
... بیشتر