મશ્કરી | Mashkari | Vinay Nayak | Gujarati New Love Song | Pankaj Mistry | HD Video | Jhankar Music

Jhankar Music Gujarati
Jhankar Music Gujarati
281.9 هزار بار بازدید - 5 ماه پیش - Jhankar Music Gujarati Presenting Latest
Jhankar Music Gujarati Presenting Latest Love Video Song Of મશ્કરી - Mashkari Sung by Vinay Nayak & Penned & Compose by Pankaj Mistry & Starring : Vinay Nayak, Sundha Trpathi & Directed & Concept by Naresh Patani, Prakash Vadhasar Join this channel to get access to perks: youtube.comhttps://www.seevid.ir/fa/result?ytch=UCQeljbfXMX_5a2_KMXTkF-A/join " મશ્કરી - વિનય નાયક " 💞 ▶️ 𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 : www.instagram.com/reels/audio/7398757650241360/ 𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶 ♪ 𝐖𝐲𝐧𝐤 : coming soon ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : coming soon ♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : tinyurl.com/3tkxpxbp ♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : tinyurl.com/2hxp638k ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : tinyurl.com/3unxpk9y ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : tinyurl.com/hakm5zeh ♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : www.instagram.com/reels/audio/7398757650241360/ ♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : music.apple.com/us/album/mashkari-single/174053798… 🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Song : Mashkari, મશ્કરી ♪ Singer : Vinay Nayak ♪ Lyrics & Compose : Pankaj Mistry ♪ Music : Jackie Gajjar ♪ Recording : Sargam Studio - Patan 🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Produce by : Mars Films ♪ Director & Concept : Naresh Patani, Prakash Vadhasar ♪ Star Cast : Vinay Nayak, Sundha Tripathi ♪ Co Artist : Shilpa Thakor, Manjula Solanki, Candrika ♪ Boy Grup : Kartik Raval , Aarju Rana, Vipul Patani ♪ DOP & Edit : Naresh Patani ♪ Colour DI ; Naresh Patani ♪ Project By : Vikram Abluva ♪ Production : Mahi Production - Patan ♪ Makeup & Hair : Sagar Patel ♪ Sp Thanks : Chirag Trivedi, Piyush Trivedi, Vishnubhai Vahani Banshi Kathiyavadi ♪ Poster Design : Vat Digital ♪ Genre : Gujarati Love Song ♪ Music Label : Jhankar Music ------------------------------------ 📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati ⤵️ હા મને હમજી બેઠા ભોળો હશે ગામડાનો છોરો (3) બેનપણી હામે જોઈ મારી મશ્કરી ઉદાઈ હા મે જઇને કીધુ હેલો મેડમ ચમ હસો છો ( ૨ ) હે આડી નજર કરી મારી વાત એને ટાળી વાત એવી બેનપાણી જોડે કરી અંગ્રેજીમાં તાળી આલી હાથ માંને કીધુ કોક કાનમાં ( ૨ ) હા હુ મનમાં મલકાયો એવુ મનમાં મારા બોલ્યો ( ૨ ) તારા જેવી તો મારા ઘેર છે સતર નોકરાણી હે વાઈફ પણ મારી બ્રાડેડ જીન્સ વાળી.. હે એની જાત ને હમજતી હતી રસમિકા મારો રૂપ જાણે રણવીર એની પલમાં હો મોટી છે દાઢી લાંભા વાળ મારા એને લાગ્યુ હસે કોક લોફર બજારના હે આઈ હેવ બોયફ્રેન્ડ કેવાની કરી તૈયારી એટલા માં રીંગ એપલમાં મારા વાગી ( ૨ ) હા ફોન હતો અકચુલમાં મારી વાઈફનો ( ૨ ) હાવ આર બેબી લવ યુ કઈને અંગ્રેજ ફાડી એનો પાવર ઉતારવા મેં પણ ઉંનનોર પાડી.. હે હુતો જોયોતો ખાલી એટલુ કેવા સાઈડ માં લઈલો મેડમ તમારુ એક્ટિવા હે પાર્કિંગ માં થાર મારી આડુ પડ્યુ એક્ટિવા અડી જશે થાથુ તો પડશે રે લીશોટા પણ મેડમ તો હમાતા નતા એટીટ્યુડમાં રેડી નતા કોઈ મારી વાત હોભળવા ( ૨ ) હા પછી હુતો પાછો આયો ગાડી નો દોર ખોલ્યો પછી પાછો હુતો આયો ગાડી માં જઇને બેઠો હોરન વગાડયા થાર નો મેડમ થઈજા પોણી પોણી હે જતા જતા લમણો વાળી મસ્ત સ્માલ આલી પેલા મશ્કરી ઉદાઈ જતા જતા લાઈન મારી.. ✍ ગીત લેખક : પંકજ મિસ્ત્રી 📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English ⤵️ Ha Mane Hamji Betha Bholo Hashe Gamdano Chhoro ( 3) Benpani Hame Joi Mari Mashkari Udai Ha Me Jaine Kidhu Hello Medam Cham Haso Chho (2) He Aadi Najar Kari Mari Aene Vat Uadai He Vat Aevi Benpani Jode Kari Englishma Tali Aapi Hath Mane Kidhu Kok Kanma (2) Ha Hu Manma Malkayo Aevu Manma Mara Bolyo (2) Tara Jevi To Mara Gher Chhe Satar Nokrani He Waife Pan Mari Branded Jins Vali He Aeni Jat Ne Hamjati Hati Rasmika Maro Rup Jane Ranvir Aeni Palma Ho Moti Chhe Dadhi Lambha Val Mara Aene Lagu Hashe Koi Lofar Bajarna He I Hav Boyfrend Kevani Kari Taiyari Aetla Ma Ring Apple Mara Vagi (2) Ha Phone Hato Akchulma Mari Waifeno (2) Hav Are Babby Love You Kari English Fadi Aeno Power Utarva Me Pan innore Padi He Huto Joyoto Kahli Aetlu keva Said Ma Lailo Medam Tamaru Activa He Parking Ma Thar Mari Aadu Padyu Activa Adi Jaje Thathu To Maru Padshe Lishota Pan Medam To Hamjata Nata Atitudema Redi Nata Koi Mari Vat Habhalva (2) Ha Pachi Huto Pachho Aayo GadiNo Dor Kholyo Pachhi Pachho Huto Aayo Gadi Ma Jaine Betho Horn Vagadya Thar No Medam Thaija Poni Poni Jaya Jata Lamno Vali Mast Smale Aali Pela Mashkari Udai Jata Jata Lain Mari Lyrics_Writer ; Pankaj Mistri ------------------------------------------ #mashkari #vinaynayak #newgujaratisong #newgujarativideosong #sudhatripathi #pankajmistry #jackiegajjar #gujaratilovesongs #jhankarmusicvideosongs #jhankarmusicgujarati ▶️ @𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : ↓↓←    / @jhankarmusicgujarati   ➡️ 𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 ! 👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :    / @jhankarmusicgujarati   👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : www.facebook.com/jhankarmusicgujarati... 👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : twitter.com/music_jhankar... 👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : www.instagram.com/JhankarMusicGujarati..
5 ماه پیش در تاریخ 1403/01/24 منتشر شده است.
281,957 بـار بازدید شده
... بیشتر