DADA BADRUDDIN CHISHTY R.A. KADI - SANDAL SHARIF 2018

GHANCHI ADAM KADUJIWALA
GHANCHI ADAM KADUJIWALA
0 بار بازدید - 6 سال پیش - DADA BADRUDDIN CHISHTY R.A. -
DADA BADRUDDIN CHISHTY R.A. - SANDAL SHARIF 2018 13 Jamadi-Ul-Aakhir, 1439 Hijri, 2 March, 2018 Friday – Fagan Vad, Ekam Samvat 2074 [ DHULETI ]… After Asr Namaz… Sandal Sharif And Urs Mubarak of HAZRAT KHAWAJA PIR DADA BADRUDDIN CHISHTY (Rahmat Ullahi Alaih) Urf BAVA BADAR (Rahmat Ullahi Alaih), KADI, DIST.:MEHSANA, GUJARAT, INDIA. The Great Descendant of Hazrat Baba Farid Masood Ganj Shakar (Rahmat Ullahi Alaih) and The Great Father of Dada Qaymuddin (Rahmat Ullahi Alaih) of Ekalbara – [ Author of ‘Noor-e-Roshan’ Book ] and the Great Grand Father of HAZRAT KHAWAJA PIR SALIMUDDIN FARIDUDDIN CHISHTY BAVA SAHAB, SAJJADANASHIN OF HAZRAT KHAWAJA PIR MOTAMIYAN MANGROL GADI.
સંદલ શરીફ - હઝરત ખ્વાજા પીર દાદા બદરૂદ્દીન ચિશ્તી (રહમતુલ્લાહિ અલયહિ) ઉર્ફ બાવા બદર (ર.અ.), કડી, જિ.મહેસાણા. - ર માર્ચ, ૨૦૧૮, શુક્રવાર અસ્સલામુ-અલયકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ ૧૩ જમાદિ-ઉલ-આખિર ૧૪૩૯ હિજરી / ર માર્ચ, ૨૦૧૮, શુક્રવાર...ફાગણ વદ એકમ, સંવત ર૦૭૪ (ધુળેટી) અસરની નમાઝ બાદ... સંદલ શરીફ / ઉર્ષ મુબારક - હઝરત ખ્વાજા પીર દાદા બદરૂદ્દીન (રહમતુલ્લાહિ અલયહિ) ઉર્ફ બાવા બદર (ર.અ.), કડી, જિ.મહેસાણા, ગુજરાત, ઇન્ડિયા. મહાન પીર સાહેબ બાબા ફરીદ મશૂદ ગંજશકર, (રહમતુલ્લાહિ અલયહિ)ના વંશજ અને એકલબારાવાળા દાદા કાયમુદ્દીન (રહમતુલ્લાહિ અલયહિ) [‘નૂરે રોશન’ કિતાબના રચયિતા]ના અબ્બાજાન. હઝરત ખ્વાજા પીર મોટામીંયા માંગરોલની ગાદીના હાલના સજ્જાદાનશીન હઝરત ખ્વાજા પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી બાવાસાહેબ (પાલેજ)ના દાદા બાવા. હઝરત ખ્વાજા પીર દાદા બદરૂદ્દીન (રહમતુલ્લાહિ અલયહિ) ઉર્ફ બાવા બદર (ર.અ.) વિષે જે કંઇ જાણતાં હોવ તે લખો.
6 سال پیش در تاریخ 1397/03/31 منتشر شده است.
0 بـار بازدید شده
... بیشتر