Veer Solanki Dado Vachhro || Jayrajsinh Solanki || Full Hd Video || New Gujrati Song 2021

Jayrajsinh Solanki
Jayrajsinh Solanki
65.7 هزار بار بازدید - 3 سال پیش - Veer Solanki Dado Vachhro ||
Veer Solanki Dado Vachhro || Jayrajsinh Solanki || Full Hd Video || New Gujrati Song વીર સોલંકી ડાડો વાછરો....

Singer :- Jayrajsinh Solanki
Artist :- Jayrajsinh Solanki / salvi vanna(bhavna) / Hetal morvadiya / Kajalba Solanki / Mitalba Solanki / sangitaba Solanki
Lyrics :- Santram Deshani
Music :- Chirag Patel
Recording :-JK Musical(Sanand)
Video editing/Director :- Karan Makwana
D.O.P :- AshwinBhai Gajera , Arvindbhai(Goraj)
Makeup :- Pappubhai
SPThanks :- PushpaBa, Ratansinh(Mummy-Papa)


સ્વ.રાજપૂત રમેશસિંહ લક્ષ્મણસિંહ (મામા)[ભેટ સ્વરૂપે] 🙏🏻

#jayrajsinhsolanki
#jayrajsinhsolankinewsong
#VeerSolankiDadoVachhro
#JayrajsinhSolanki
#JsDigitalOfficial
#NewGujratiSong
#LetestGujratiSong2021
#Vachhrajdada
#VachhrajdadaSong
#VachhrajdadaBhajan
#VachhrajStatus
#VachhrajdadaAarti


Lyrics:-
---------------
કચ્છના તે રણમાં જોયો જાગતો જી રે
પીળી પાઘડી એ રણઘેલો લાગતો જી રે
વીર સોલંકી ડાડો વાછરો
હો જી રે રાજ વીર સોલંકી ડાડો વાછરો

દુહો:-
જેદી મંગલ ફરતો માંડવે , સુનિયો બેની દેવલબા નો પોકાર
એવી વરમાળા મેલી માંડવે , થયો ઘોડલીયે અસવાર

વેગડ ગાયની વારે ચડ્યો જી રે
સૂરો‌‌ સમશેર લઈને લડીયો જી રે
વીર સોલંકી ડાડો વાછરો
હો જી રે રાજ વીર સોલંકી ડાડો વાછરો

કચ્છના તે રણમાં જોયો જાગતો જી રે
પીળી પાઘડી એ રણઘેલો લાગતો જી રે
વીર સોલંકી ડાડો વાછરો
હો જી રે રાજવીર સોલંકી ડાડો વાછરો

દુહો:-
એવું ધીંગાણું ખેલે ધરમનું , આછે સત વચન પ્રમાણ
પણ મસ્તક પડે ને ધડ લડે , આછે મરદ ના એંધાણ

વીર ની વધાયુ આજ વાગતી રે
કહે "સંતરામ" ગાથાયુ ગાજતી જી રે
વીર સોલંકી ડાડો વાછરો
હો જી રે રાજ વીર સોલંકી ડાડો વાછરો

કચ્છના તે રણમાં જોયો જાગતો જી રે
પીળી પાઘડી એ રણઘેલો લાગતો જી રે
વીર સોલંકી ડાડો વાછરો
હો જી રે રાજ વીર સોલંકી ડાડો વાછરો
3 سال پیش در تاریخ 1400/06/04 منتشر شده است.
65,717 بـار بازدید شده
... بیشتر