Hu to Patan Sherni Naar Jau Jal Bharva - Nisha Upadhyay - Best Top 20 Garba Aarki Vadodara

Gujarati Ramzat
Gujarati Ramzat
27 هزار بار بازدید - 4 سال پیش - હું તો પાટણ શેર ની
હું તો પાટણ શેર ની નાર જાઉં જલ ભરવા
મારે હૈયે હરખ ન માય જાઉં જલ ભરવા
શિર પર ઇંઢોણી બેડલું જાઉં જલ ભરવા ....
                                                      હો જાઉં જલ ભરવા..
હું તો પાટણ શેર ની નાર જાઉં જલ ભરવા
મારે હૈયે હરખ ન માય જાઉં જલ ભરવા

મનડુ નાચે, તનડુ નાચે  પહેરી પટોળું આજ અંગ નાચે,
નાચે રે નાચે ઓ હો મનડુ નાચે, ઓ હો તનડુ નાચે
મારુ હૈયું કરે કલશોર જાઉં જલ ભરવા, હો  જલ ભરવા

હું તો પાટણ શેર ની નાર જાઉં જલ ભરવા
મારે હૈયે હરખ ન માય જાઉં જલ ભરવા

Hu to patna sher ni naar jau jal bharva
mare haiye harakh na maay jau jal bharva

Thank You so much ... Rishabh Group

Singer : Nisha Upadhyay Kapadia
Music : Kaushik Mistry
Lyricist : Dr Padma Fadia

All credit goes to  Rishabh Groups Vadodara

#HuToPatanSherNi #nishaupadhyay #aarkee #bestgarbo #topgarbo #rishabhgroup #achalmaheta
4 سال پیش در تاریخ 1399/07/06 منتشر شده است.
27,053 بـار بازدید شده
... بیشتر